કોઈ સેવા માટે સહાયની જરૂર છે?
આ વેબસાઈટ આપણા ગામની માહિતી, વિકાસકાર્યો, કાર્યક્રમો, સમાચાર તથા મહત્વની સૂચનાઓ લોકો સુધી પહોંચાડવા માટે બનાવવામાં આવ્યો છે. અહીં આપવામાં આવતી તમામ માહિતી સાચી અને ઉપયોગી રહે તે માટે પૂરતો પ્રયાસ કરવામાં આવે છે.
કોઈ વ્યક્તિને આ વેબસાઈટમાં દર્શાવેલી માહિતીમાં કોઈ ભૂલ જણાય, અથવા કોઈને મદદની જરૂર હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરશો. તમારી સૂચના અને માર્ગદર્શન અમારે માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
આ વેબસાઈટ ગામના હિત માટે છે અને લોકોના સહકારથી જ વધુ સારો બની શકે છે. તમારો સહયોગ અને વિશ્વાસ બદલ આભાર.
મુ.પો.ડોડગામ તા.થરાદ જીલ્લો.વાવ-થરાદ,૩૮૫૫૬૫
digitaldodgam@gmail.com