ખુબ ખુબ આભાર સાહેબશ્રીનો..........

ખુબ ખુબ આભાર સાહેબશ્રીનો..........

1

ડોડગામ ગામે દેવસી પટેલ ગોળીયા પ્રાથમિક શાળા જવા માટે કાચો રસ્તો હોવાથી અને વરસાદી પાણીનો ભરાવ થવાના કારણે તે રસ્તો કાયમી માટે શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા સમાન હતો ત્યારે પ્રથમ વખત ડોડગામ મુકામે આવેલા અને પાક્કું વચન આપેલું કે આ રોડ હું મંજૂર કરાવી આપીશ એવાં આપણા લોકલાડીલા લોક સેવક એવા ધારાસભ્યશ્રીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે પેપળીયા તળાવ થી દેવસી પટેલ ગોળીયા પ્રાથમિક શાળા સુધી 2(બે) કિલોમીટર પાકો ડામર રોડ મંજૂર કરાવ્યો છે તો આ તબક્કે શંકરભાઈ ચૌધરી સાહેબનો ગ્રામજનો દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.










Image

ટિપ્પણી પોસ્ટ કરો

1ટિપ્પણીઓ

Comment

ટિપ્પણી પોસ્ટ કરો